નીચે આપેલ વિધાન પૃથુકૃમિ $(Platyhelminthes)$ માટે સુસંગત છે?

  • A
    પાચનમાર્ગની દીવાલ અને શરીરદીવાલ વચ્ચેના અવકાશનું અસ્તર મધ્યસ્તરનું હોય છે.
  • B
    મધ્યસ્તરની હાજરી છૂટીછવાઈ કોથળીઓ સ્વરૂપે હોય છે.
  • C
    તેમાં દેહકોષ્ઠ $(Coelom)$ ગેરહાજર હોય છે.
  • D
    અવકાશનું અસ્તર અંત:સ્તરનું હોય છે.

Explore More

Similar Questions

આપેલ ફ્લો ચાર્ટના આધારે સમુદાય $X$ ને ઓળખો.

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: $Hydra$ માં સેફાલિક ગેંગ્લિયન $U$ આકારની રચના જેવું દેખાય છે.
વિધાન $II$: $Planaria$ માં વેન્ટ્રલ નર્વ કોર્ડ્સ એકબીજા સાથે કમિશર દ્વારા સીડી જેવી રીતે જોડાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

પરિપક્વ પ્રોગ્લોટિડ્સમાં જોવા મળતો $Taenia$ નો ભ્રૂણ કયો છે?

અંકુશો (hooks) અને ચુષકો (suckers) ધરાવતા પ્રાણીઓ કયા સમુદાયમાં આવે છે?

વિધાન $A$: પૃથુકૃમિ (Platyhelminthes) સમુદાયનાં પ્રાણીઓમાં અપૂર્ણ પાચનમાર્ગ હોય છે.
કારણ $R$: પૃથુકૃમિઓમાં પાચનમાર્ગ શરીરની બહાર એક જ છિદ્ર દ્વારા ખુલે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo