પ્રાણીઓના કયા બે સમુદાયો સમખંડતા (metamerism) દર્શાવે છે?

  • A
    સંધિપાદ (Arthropoda) અને પૃથુકૃમિ (Platyhelminthes)
  • B
    નુપૂરક (Annelida) અને સંધિપાદ (Arthropoda)
  • C
    પૃથુકૃમિ (Platyhelminthes) અને સૂત્રકૃમિ (Aschelminthes)
  • D
    સૂત્રકૃમિ (Aschelminthes) અને નુપૂરક (Annelida)

Explore More

Similar Questions

સમખંડિય ખંડતા (Metamerism) એ કોની લાક્ષણિકતા છે?

આપેલ આકૃતિ ચાર પ્રાણીઓ $A, B, C$ અને $D$ દર્શાવે છે. તે પૈકીના કોઈપણ બેમાં જોવા મળતા સામાન્ય લક્ષણોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a.)$ સી ફેન (Sea fan) $(i)$ મેન્ડરીના (Mandarina)
$(b.)$ સી હેર (Sea hare) $(ii)$ ટીનિયા (Taenia)
$(c.)$ અરીય સમમિતિ (Radial symmetry) $(iii)$ ગોર્ગોનિયા (Gorgonia)
$(d.)$ અંતઃપરજીવી (Endoparasite) $(iv)$ એપ્લિસિયા (Aplysia)

પ્રાણીઓના લિંગને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એકલિંગી પ્રાણીઓ $\quad\quad$ ઉભયલિંગી પ્રાણીઓ

આ પ્રાણીઓ અંડપ્રસવી અથવા અપત્ય અંડપ્રસવી છે અને અંત:ફલન દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo