કયા પ્રાણીનું શરીર બહારથી અને અંદરથી સરખાં ખંડોમાં વિભાજિત હોય છે?

  • A
    કરમિયા
  • B
    પટ્ટીકૃમિ
  • C
    યકૃતકૃમિ
  • D
    અળસિયું

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં ખંડન (segmentation) સૌથી સારી રીતે જોવા મળે છે?

તે પ્રાણીનું નામ આપો જેમાં સેટિ (setae) અને નેફ્રીડિયા (nephridia) બંને હોય છે.

$A$: નૂપુરક (Annelids) પ્રાણીઓમાં સમખંડીય ખંડતા (metameric segmentation) જોવા મળે છે.
$R$: નૂપુરક પ્રાણીના શરીરને કોઈ એક ધરી દ્વારા બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય છે.

કયા સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્ગિકા (nephridia) જલનિયમન અંગ તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કયું $Annelida$ (નૂપુરક) સમુદાયનું લક્ષણ $\text{નથી}$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo