નીચેનામાંથી કયું કોષ્ઠાંત્રિ (Cnidaria) સમુદાયનું ડિંભ છે?

  • A
    પ્લેનુલા
  • B
    ઓસ્ટિયા
  • C
    પેરેનકાયમ્યુલા
  • D
    જીમ્યુલ્સ

Explore More

Similar Questions

$Hydra$ ની ડિંભ જેવી અવસ્થાને શું કહેવામાં આવે છે?

Hydra ના અંડપિંડમાં કેટલા અંડકોષો ઉત્પન્ન થાય છે?

જેલિફિશમાં કોષ્ઠાંત્ર ગુહા (gastrovascular cavity) શેના દ્વારા ખૂલે છે?

$I$ - સ્થાયી
$II$ - છત્રી જેવા
$III$ - મુક્ત તરતા
$IV$ - અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય
$V$ - નળાકાર
$VI$ - લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય
કોષ્ઠાંત્રિ $(Cnidaria)$ સમુદાયમાં છત્રક $(Medusa)$ અને પુષ્પક $(Polyp)$ સ્વરૂપો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
છત્રક $\quad\quad$ પુષ્પક

નીચેનામાંથી કયા પ્રાણીમાં ટેટ્રામોર્ફિક (ચતુર્મુખી) વસાહત જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo