બાલાનોગ્લોસસ કયા સમુદાયનું પ્રાણી છે?

  • A
    પૂચ્છમેરુદંડી (Urochordata)
  • B
    શીર્ષમેરુદંડી (Cephalochordata)
  • C
    સામી મેરુદંડી (Hemichordata)
  • D
    પૃષ્ઠવંશી (Vertebrata)

Explore More

Similar Questions

$Balanoglossus$ નું સાચું વર્ગીકરણ કયું છે?

નીચેનામાંથી કયું ઇકિનોડર્મ્સ અને મેરુદંડી (chordates) વચ્ચેની જોડતી કડી તરીકે કાર્ય કરે છે?

$U$ આકારનો પાચનમાર્ગ ધરાવતાં પ્રાણીઓનો સમુદાય કયો છે?

$.........$ નું શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.

નીચેનામાંથી કયા પ્રાણીઓનો સમૂહ હેમિકોર્ડાટા (Hemichordata) સમુદાયમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo