નીચેનામાંથી કયું પૃષ્ઠવંશીઓનું બાહ્યકંકાલ નથી?

  • A
    કેલ્શિયમ કાર્બોનેટની તકતીઓ
  • B
    પીંછા
  • C
    ખરી
  • D
    નખ

Explore More

Similar Questions

$Salpa$ (સાલ્પા) માટે નીચેનામાંથી શું સાચું છે?

નીચેનામાંથી કયો મેરુદંડી (Chordata) સમુદાયનો ઉપસમુદાય નથી?

$A:$ ઍમ્ફિઑક્સસ પૃષ્ઠવંશી પ્રાણી નથી.
$R:$ ઍમ્ફિઑક્સસ મેરુદંડી પ્રાણી નથી.

નીચેનામાંથી કયું લક્ષણ મેરુદંડી (Chordates) પ્રાણીઓનું નથી?

તફાવત આપો: મેરુદંડ (Notochord) અને ચેતાતંતુ (Nerve cord).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo