નીચેનામાંથી કયું પ્રાણી યુરિકોટેલિક (યુરિક ઍસિડ ત્યાગી) છે?

  • A
    કાંગારૂ
  • B
    ઇક્થીઓફિશ
  • C
    મગર
  • D
    શાર્ક

Explore More

Similar Questions

યુરિયાના એક અણુના નિર્માણ માટે કેટલા $ATP$ અણુઓની જરૂર પડે છે?

ઉત્સર્જનની પદ્ધતિના સંદર્ભમાં અસ્થિમત્સ્ય (bony fishes) શું છે?

નીચેનામાંથી કયું ઓસ્મોરેગ્યુલેટર (આશૃતિનિયમનકારક) અને નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્ય બંને છે?

કરોળિયાનો ઉત્સર્ગ પદાર્થ કયો છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડીને યોગ્ય જોડકાં ગોઠવો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ સ્થળજ ગોકળગાય$(1)$ યુરિયા
$(b)$ કાસ્થિમત્સ્ય$(2)$ યુરિક એસિડ
$(c)$ દરિયાઈ માછલીઓ$(3)$ એમોનિયા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo