$S$ - વિધાન: શાર્ક એ કાસ્થિમત્સ્ય (Cartilaginous fish) નું ઉદાહરણ છે.
$R$ - કારણ: અંતઃકંકાલ કાસ્થિનું બનેલું હોય છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

શાર્ક અને રે-ફિશમાં નીચેનામાંથી કઈ રચના મૈથુન અંગો તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કયા પ્રથમ જડબાધારી (Gnathostomes) છે?

$Chondrichthyes$ (કાસ્થિમત્સ્ય) માં હૃદય ધરાવે છે:

સૌથી ઝેરી મત્સ્ય (માછલી) કઈ છે?

નીચેનામાંથી કયા પ્રાણીમાં અંત:કંકાલ કાસ્થિનું બનેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo