કયો સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચેની જોડતી કડી ગણાય છે?

  • A
    એન્ટ અમીબા
  • B
    મોનોસીસ્ટીસ
  • C
    પેરામિશિયમ
  • D
    યુગ્લીના

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: ડાયેટમ્સને સમુદ્રના મોતી કહેવામાં આવે છે.

Difficult
View Solution

બે પ્રકારના કોષકેન્દ્રો,લઘુકોષકેન્દ્ર (micronucleus) અને ગુરુકોષકેન્દ્ર (macronucleus) ની હાજરી કયા પ્રજીવ સમૂહની લાક્ષણિકતા છે?

નીચે આપેલા વિધાનોમાં સૃષ્ટિ $Protista$ ના કયા સમૂહનું વર્ણન કરવામાં આવ્યું છે?
$(i)$ આ સમૂહમાં ડાયેટમ્સ અને સોનેરી લીલનો સમાવેશ થાય છે.
$(ii)$ તેઓ સૂક્ષ્મદર્શી છે અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરે છે (પ્લેન્કટોન).
$(iii)$ તેમાંથી મોટાભાગના પ્રકાશસંશ્લેષી છે.
$(iv)$ તેમના નિવાસસ્થાનમાં તેમના અવશેષો જમા થાય છે; અબજો વર્ષો સુધીના આ સંચયને 'ડાયેટોમેસિયસ અર્થ' કહેવામાં આવે છે.

પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં $Chlamydomonas$ અને $Chlorella$ નો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે?

મેલેરિયા માટે જવાબદાર $Plasmodium$ $vivax$,$Plasmodium$ $malariae$ અને $Plasmodium$ $falciparum$ એ ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo