નીચેનામાંથી કયો સમુદાય ફક્ત દરિયાઈ પ્રાણીઓ ધરાવે છે?

  • A
    પ્રજીવ (Protozoa)
  • B
    શૂળચર્મિ (Echinodermata)
  • C
    પૃથુકૃમિ (Platyhelminthes)
  • D
    મૃદુકાય (Mollusca)

Explore More

Similar Questions

કયા પ્રાણીમાં ભુજાઓ (Arms) ગેરહાજર હોય છે?

કયા સમુદાયના પ્રાણીઓ ડિમ્ભાવસ્થામાં દ્વિપાર્શ્વીય સમરચના અને પુખ્તાવસ્થામાં અરીય સમરચના દર્શાવે છે?

$A$ : ઇકાઇનોડર્મ્સ એ સાચા દેહકોષ્ઠ (true coelom) ધરાવતા એકમાત્ર અરિય સમમિતિય (radially symmetrical) પ્રાણીઓ છે.
$R$ : ઇકાઇનોડર્મ્સ દ્વિતીયક રીતે અરિય સમમિતિમાં અનુકૂલિત થયા છે.

સમૂહ $Echinodermata$ (શૂળત્વચી) માં જલવાહક તંત્ર શેમાં મદદ કરે છે?

નીચે આપેલ સજીવ માટે અસંગત વિધાન પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo