$P$ (વિધાન): સૌપ્રથમ પરિવહનતંત્ર નુપૂરક (Annelida) સમુદાયમાં જોવા મળેલ છે.
$Q$ (કારણ): સૌપ્રથમ સાચી દેહકોષ્ઠ (True coelom) નુપૂરક સમુદાયમાં જોવા મળેલ છે.

  • A
    $P$ અને $Q$ બંને સાચાં છે,અને $P$ એ $Q$ ની સાચી સમજૂતી છે.
  • B
    $P$ અને $Q$ બંને સાચાં છે,પરંતુ $P$ એ $Q$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $P$ સાચું છે,પરંતુ $Q$ ખોટું છે.
  • D
    $P$ ખોટું છે,પરંતુ $Q$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું નુપૂરક (Annelid) પ્રાણી એકલિંગી (dioecious) છે?

નીચેનામાંથી કયો વિકલ્પ સમુદાય $Annelida$ (નૂપુરક) ના લાક્ષણિક લક્ષણોનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે છે?

જળોમાં ઉત્સર્જન ...... મારફતે થાય છે.

$Annelida$ (નૂપુરક) નું લક્ષણ કયું નથી?

નીચેનામાંથી કયું એક કેન્દ્રિત "નળીની અંદર નળી" (tube within a tube) શારીરિક આયોજન દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo