આકૃતિમાં દર્શાવેલ સસ્તન પ્રાણી તેના પ્રજનનના પ્રકારને આધારે કેવું છે?

  • A
    અંડપ્રસવી
  • B
    અપત્ય અંડપ્રસવી
  • C
    અપત્યપ્રસવી
  • D
    અપ્રસવી

Explore More

Similar Questions

સસલાંનું દંતસૂત્ર ...... છે.

બાહ્ય કર્ણ (કર્ણપલ્લવ) એ .......ની લાક્ષણિકતા છે.

$A$ : ચામાચીડિયા અને વ્હેલને સસ્તન પ્રાણીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
$R$ : ચામાચીડિયા અને વ્હેલ ઇકોલોકેશન (પ્રતિધ્વનિ સ્થાન) અને ચાર ખંડવાળું હૃદય ધરાવે છે.

વૃક્ષવાસી (Arboreal) સસ્તન પ્રાણીઓ ધરાવે છે:

નીચેનામાંથી કયું લક્ષણ સસ્તન પ્રાણીઓના સમૂહ સાથે સંકળાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo