નીચેનામાંથી કયા ચાર પ્રાણીઓનું જૂથ અપત્યપ્રસવી (viviparous) છે?

  • A
    ચામાચીડિયું,બિલાડી,પેંગ્વિન,મગર
  • B
    કાંગારૂ,ડોલ્ફિન,ઉંદર,વ્હેલ
  • C
    પ્લેટિપસ,સિંહ,શાહમૃગ,વ્હેલ
  • D
    પ્લેટિપસ,પેંગ્વિન,ચામાચીડિયું,કાંગારૂ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા જૂથના સભ્યોના મધ્યકર્ણમાં ત્રણ કર્ણાસ્થિઓ (ossicles) હોય છે?

વર્ગ - સસ્તન (Mammalia) ના લક્ષણો લખો.

નીચેનામાંથી કયા સમૂહમાં કર્ણપલ્લવ (Pinna) ગેરહાજર હોય છે?

નીચેનામાંથી કયું પ્રાણી સસ્તન વર્ગ (class $Mammalia$) નું ઉદાહરણ છે?

વ્હેલ,ચામાચીડિયા અને ઉંદરમાં શું સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo