કરમિયું $(Ascaris)$ કયું લક્ષણ ધરાવે છે?

  • A
    સાચી શરીરગુહાનો અભાવ પરંતુ સમખંડતાની હાજરી
  • B
    સાચી શરીરગુહા કે સમખંડતાની ગેરહાજરી
  • C
    સાચી શરીરગુહાની હાજરી પરંતુ સમખંડતાની ગેરહાજરી
  • D
    સાચી શરીરગુહા અને સમખંડતાની હાજરી

Explore More

Similar Questions

ગોળ કૃમિ (Roundworms) ચપટા કૃમિ (Flatworms) થી કઈ બાબતમાં અલગ પડે છે?

ગોળકૃમિ (roundworm) ના લક્ષણો માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(I)$ શરીર આડછેદમાં ગોળાકાર હોય છે.
$(II)$ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પરોપજીવી તરીકે જોવા મળે છે.
$(III)$ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે.
$(IV)$ અપૂર્ણ પાચનતંત્ર ધરાવે છે.

$Ascaris$ (કરમિયું) માં ત્રણ હોઠ હોય છે. તેમની ગોઠવણી ઓળખો.

નીચેનામાંથી કયું $Nemathelminthes$ (સૂત્રકૃમિ) સમુદાયનું લાક્ષણિક લક્ષણ નથી?

નીચેનામાંથી કયા પ્રાણીઓમાં કૂટદહેકોષ્ઠ (pseudocoelom) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo