નીચેનામાંથી કયું વિધાન આપેલ પ્રાણી સમૂહ માટે સાચું છે?

  • A
    ગોળકૃમિ (સૂત્રકૃમિ) કૂટદેહકોષ્ઠી છે.
  • B
    મૃદુકાય અદેહકોષ્ઠી છે.
  • C
    કીટકો કૂટદેહકોષ્ઠી છે.
  • D
    ચપટાકૃમિ (પૃથુકૃમિ) દેહકોષ્ઠી છે.

Explore More

Similar Questions

Ancylostoma નો ચેપ શેના દ્વારા ફેલાય છે?

નર $Ascaris$ માં પીનિયલ સીટા (Pineal setae) ક્યાં જોવા મળે છે?

માદા $Ascaris$ $lumbricoides$ (કરમિયું) નું કદ કેટલું હોય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (પ્રાણી)કોલમ-$II$ (પ્રજાતિ)
$P$. ગોળકૃમિ$I$. Wuchereria
$Q$. ફિલારિયલ કૃમિ$II$. Ascaris
$R$. અંકુશકૃમિ$III$. Ancylostoma

ફીલેરિયલ કૃમિ $(Wuchereria \text{ } bancrofti)$ માં, નર માદાની સરખામણીમાં લંબાઈમાં ......... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo