પૃથુકૃમિ $(Platyhelminthes)$ સમુદાયના પ્રાણીઓના પાચનતંત્રના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?

  • A
    અન્નમાર્ગમાં મળદ્વારનો અભાવ હોય છે.
  • B
    પાચનતંત્રનો અભાવ હોય છે.
  • C
    અન્નમાર્ગ મળદ્વાર ધરાવે છે.
  • D
    અન્નમાર્ગ અપૂર્ણ અને શાખિત જોવા મળે છે.

Explore More

Similar Questions

વિધાન $A$: પૃથુકૃમિ (Platyhelminthes) સમુદાયનાં પ્રાણીઓમાં અપૂર્ણ પાચનમાર્ગ હોય છે.
કારણ $R$: પૃથુકૃમિઓમાં પાચનમાર્ગ શરીરની બહાર એક જ છિદ્ર દ્વારા ખુલે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

પ્લેટીહેલ્મિન્થિસ (Platyhelminthes) અને રોટિફર્સમાં ઉત્સર્જન અંગો . . . . . . છે.

નીચેનામાંથી કયા સજીવમાં માત્ર એક જ છિદ્ર હોય છે,જે મુખદ્વાર અને મળદ્વાર બંને તરીકે કાર્ય કરે છે?

ચપટાં કૃમિ$/$ટેનિયામાં ઉત્સર્ગ રચના ........ છે.

નીચેનામાંથી કયા સજીવમાં સ્વ-ફલન જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo