અળસિયામાં,તેમના રુધિરના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તેમાં શ્વસનરંજકનો અભાવ હોય છે.
  • B
    હીમોગ્લોબિન રુધિરરસમાં ઓગળેલું હોય છે.
  • C
    હીમોગ્લોબિન રક્તકણોમાં આવેલું હોય છે.
  • D
    હીમોસાયેનીન રુધિરરસમાં ઓગળેલું હોય છે.

Explore More

Similar Questions

અળસિયામાં કયો ખંડ મુખ ધરાવે છે?

$Pheretima$ માં જોવા મળતી ટાયફલોસોલ (Typhlosole) ક્યાં આવેલી હોય છે?

અળસિયાના શરીરની દીવાલની અંતસ્થ રચના ટૂંકમાં વર્ણવો.

અળસિયાના એક અંડઘર (cocoon) માંથી કેટલા બાળ અળસિયા બહાર આવે છે?

$Pheretima$ ની રુધિર ગ્રંથિઓ શેમાં ભાગ લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo