નીચેનામાંથી કયું જોડકું સાચું છે?

  • A
    અળસિયું - ખોટાપગ
  • B
    અમીબા - અભિચરણો
  • C
    બરડતારા (Brittle star) - નાલીપગ
  • D
    ઓકટોપસ - પક્ષ્મો

Explore More

Similar Questions

નીચે આપેલા પ્રાણીઓને ઓળખો.

નીચેના ત્રણ પ્રાણીઓના સમૂહોમાંથી કયું જૂથ તેમના બાહ્યાકાર લક્ષણો સાથે સાચી રીતે જોડાયેલું છે?

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$I$. નિવાપકોષો (Choanocytes)$p$. કોષ્ઠાંત્રી (Cnidaria)
$II$. ડંખકોષો (Cnidoblasts)$q$. પૃથુકૃમિ (Platyhelminthes)
$III$. જ્યોતકોષો (Flame cells)$r$. સછિદ્ર (Porifera)
$s$. સૂત્રકૃમિ (Aschelminthes)

સાચી માછલીઓ ઝાલર (gills) અને મીનપક્ષો (fins) ધરાવે છે. નીચેનામાંથી કઈ સાચી માછલી નથી?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?
પ્રાણીઓબાહ્યાકાર લક્ષણો
$(i)$ મગર$4$-ખંડીય હૃદય
$(ii)$ સી અર્ચિનપેરાપોડિયા
$(iii)$ ઓબેલિયામેટાગેનેસિસ
$(iv)$ લીમરથીકોડોન્ટ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo