નીચેનામાંથી અસ્થિમત્સ્ય (Osteichthyes) ની લાક્ષણિકતા કઈ છે?

  • A
    અંતઃકંકાલ કાસ્થિનું બનેલું હોય છે
  • B
    પૂચ્છમીનપક્ષ અસમાન (heterocercal) હોય છે
  • C
    પૂચ્છમીનપક્ષ સમાન (homocercal) હોય છે
  • D
    ત્વચા પ્લેકોઈડ ભીંગડાથી આવરિત હોય છે

Explore More

Similar Questions

વાયુ કોથળી (Air bladder) એ શું છે?

નીચેનામાંથી કઈ ઉડતી મત્સ્ય (flying fish) છે?

વાયુ કોથળી (Air bladder) શેમાં જોવા મળે છે?

હિપ્પોકેમ્પસ $(Sea \text{ } Horse)$ કયા વર્ગમાં આવે છે?

સ્વિમ બ્લેડર (તરવા માટેની કોથળી) અથવા એર બ્લેડર ફક્ત શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo