કયો વર્ગ ચતુષ્પાદ $(Tetrapoda)$ ઉપરીવર્ગમાં સમાવિષ્ટ નથી?

  • A
    વિહગ (Aves)
  • B
    સસ્તન (Mammalia)
  • C
    ચુષમુખા (Cyclostomata)
  • D
    સરિસૃપ (Reptilia)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રાણીઓની જોડ 'જડબાવિહીન મત્સ્ય' (jawless fishes) દર્શાવે છે?

સાયક્લોસ્ટોમ્સના પૂર્વજો કોણ છે?

ચૂષમુખા $(Cyclostomata)$ માટે નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે?
$I$ - તેઓ ચૂષક પ્રકારનું અને હનુવિહિન ગોળાકાર મુખ ધરાવે છે.
$II$ - તેમનું શરીર ભીંગડા અને યુગ્મ મીનપક્ષો ધરાવતું નથી.
$III$ - તેમની ખોપરી અને કરોડસ્તંભ કાસ્થિમય છે.
$IV$ - તેઓ બંધ પ્રકારનું પરિવહનતંત્ર ધરાવે છે.
$V$ - ચૂષમુખા મીઠા પાણીમાં રહે છે, પરંતુ અંડજનન માટે દરિયામાં સ્થળાંતર કરે છે.
$VI$ - તેઓ સીધો વિકાસ દર્શાવે છે.

નીચેનામાંથી કયા પ્રાણીઓ વર્ગ $Cyclostomata$ (ચૂષમુખા) માં આવે છે?

$Petromyzon$ (લેમ્પ્રી) વિશે નીચેના તમામ વિધાનો સાચા છે,સિવાય કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo