વિધાન $A$: ઍમ્ફિઑક્સસ $(Amphioxus)$ પૃષ્ઠવંશી પ્રાણી નથી.
કારણ $R$: ઍમ્ફિઑક્સસ મેરુદંડી પ્રાણી નથી.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

મેરુદંડી (Chordates) અને અમેરુદંડી (Non-chordates) વચ્ચેના ત્રણ મુખ્ય તફાવતો જણાવો અને મેરુદંડી પ્રાણીની લાક્ષણિકતાઓ દર્શાવતી આકૃતિ દોરો.

નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે,પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. સમજાવો.

નીચેનામાંથી કયો અપૃષ્ઠવંશી મેરુદંડી પ્રાણીઓનો સમૂહ છે?

નીચેનામાંથી શેમાં બંધ રુધિરાભિસરણતંત્ર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo