વિધાન $A$: સસ્તન પ્રાણીઓ વિષમદંતી (heterodont) હોય છે.
કારણ $R$: સસ્તન પ્રાણીઓમાં કાયમી દાંત હંગામી દૂધિયા દાંતનું સ્થાન લે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

માનવ શરીરનો સૌથી સખત પદાર્થ કયો છે?

દાંતની પલ્પ કેવિટી (મજ્જા ગુહા) માં શું હોય છે?

નીચે માનવનું પાચનતંત્ર દર્શાવેલ છે. $P, Q$ અને $R$ શું છે?

નીચેનાના સ્થાન અને કાર્ય જણાવો:
$(1)$ રસાંકુરો (Villi)
$(2)$ ઓક્સિન્ટિક કોષો (Oxyntic cells)

માનવ શરીરમાં અમુક સહજીવી સૂક્ષ્મજીવો સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo