$A$: સૂત્રકૃમિ $(Aschelminthes)$ માં બાળસ્વરૂપ પુખ્ત પ્રાણી જેવું જ હોય છે.
$R$: સૂત્રકૃમિમાં પરોક્ષ વિકાસ જોવા મળે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

સૌ પ્રથમ વખત સંપૂર્ણ પાચનતંત્ર ધરાવતો પ્રાણીસમૂહ ......... છે.

સૂત્રકૃમિ ($Aschelminthes$) સમુદાયના પ્રાણીઓમાં નીચેનામાંથી શું સાચું છે?

કેટલાક સૂત્રકૃમિઓ (nematodes) .......... પર પરોપજીવી તરીકે હોય છે.

નીચેનામાંથી પ્રાણીઓનો કયો સમૂહ દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવે છે અને ત્રિગર્ભસ્તરીય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (પ્રાણી)કોલમ-$II$ (પ્રજાતિ)
$P$. ગોળકૃમિ$I$. Wuchereria
$Q$. ફિલારિયલ કૃમિ$II$. Ascaris
$R$. અંકુશકૃમિ$III$. Ancylostoma

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo