$A$: નૂપુરક (Annelids) પ્રાણીઓ બર્હિકોષીય પાચન દર્શાવે છે.
$R$: નૂપુરક પ્રાણીઓમાં પાચનમાર્ગ સંપૂર્ણ હોય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રાણી ઉભયલિંગી (hermaphrodite) નથી?

$A$: સાચું દેહકોષ્ઠ (True coelom) સૌપ્રથમ $Annelida$ સમુદાયમાં ઉદ્ભવ્યું હતું.
$R$: તે પ્રાણીને શરીર કરતાં લાંબી પાચનનળી અને જનનકોષોના સંગ્રહ માટે જગ્યા પૂરી પાડે છે.

નીચેના ચાર વિધાનો $(A-D)$ વાંચો:
$(A)$ નૂપુરક (Annelids) માં માત્ર આયામ સ્નાયુઓ હોય છે જે પ્રચલનમાં મદદ કરે છે.
$(B)$ ઉત્સર્ગિકાઓ (Nephridia) ઉત્સર્જન અને આસૃતિનિયમનમાં મદદ કરતી નથી.
$(C)$ મોટાભાગના નૂપુરકોમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે.
$(D)$ નૂપુરક સમુદાયના સભ્યો ત્રિગર્ભસ્તરીય,ખંડિત અને અદેહકોષ્ઠી (acoelomate) હોય છે.
ઉપરનામાંથી કેટલા વિધાનો ખોટા છે?

નીચેનામાંથી શેમાં ખંડન (segmentation) સૌથી સારી રીતે જોવા મળે છે?

$Parapodia$ (પાર્શ્વપાદ) નીચેનામાંથી કયા સજીવમાં પ્રચલન માટેના અંગો તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo