નીચેનામાંથી ખોટું યુગ્મ શોધો:

  • A
    સૌપ્રથમ ચેતાતંત્ર ધરાવતો સમુદાય - $Cnidaria$ (કોષ્ઠાંત્રિ)
  • B
    સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાર્ગ ધરાવતો સમુદાય - $Aschelminthes$ (સૂત્રકૃમિ)
  • C
    સૌપ્રથમ પરિવહનતંત્ર ધરાવતો સમુદાય - $Annelida$ (નુપૂરક)
  • D
    સૌપ્રથમ દેહકોષ્ઠ ધરાવતો સમુદાય - $Mollusca$ (મૃદુકાય)

Explore More

Similar Questions

નીચેનામાંથી પ્રાણીઓની કઈ જોડી તેમના શરીરના સમમિતિના પ્રકાર સાથે યોગ્ય રીતે જોડાયેલી છે?

નીચેનામાંથી કયા સમૂહમાં બધા જ પ્રાણીઓ ઉભયલિંગી (દ્વિલિંગી) છે?

દ્વિગર્ભસ્તરીય (Diploblastic) પ્રાણીઓ શેમાં જોવા મળે છે?

નીચેની કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$I.$ પૃથુકૃમી$p.$ માલ્પિધિયન નલિકા
$II.$ સુત્રકૃમિ$q.$ રેનેટ કોષો
$III.$ સંધીપાદ$r.$ જ્યોતકોષ
$IV.$ નૂપુરક$s.$ ઉત્સર્ગિકા

કયા સમૂહના સભ્યો ડ્યુટેરોસ્ટોમ્સ (deuterostomes) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo