કાસ્થિમત્સ્ય (Chondrichthyes) અને અસ્થિમત્સ્ય (Osteichthyes) વચ્ચેનો નીચેનામાંથી કયો તફાવત ખોટો છે?

  • A
    કાસ્થિમત્સ્ય - અંતઃકંકાલ કાસ્થિનું બનેલું,અસ્થિમત્સ્ય - અંતઃકંકાલ અસ્થિનું બનેલું.
  • B
    કાસ્થિમત્સ્ય - $5-7$ જોડ ઝાલરો દ્વારા શ્વસન,અસ્થિમત્સ્ય - $4$ જોડ ઝાલરો દ્વારા શ્વસન.
  • C
    કાસ્થિમત્સ્ય - વાતાશયની હાજરી,અસ્થિમત્સ્ય - વાતાશયની ગેરહાજરી.
  • D
    કાસ્થિમત્સ્ય - પુચ્છ મીનપક્ષ વિષમપાલિ (heterocercal),અસ્થિમત્સ્ય - પુચ્છ મીનપક્ષ સમપાલિ (homocercal).

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સમૂહ એક જ સમુદાય (Phylum) ના પ્રાણીઓનો છે?

. . . . . . માં પુનર્જનનની ક્ષમતા જોવા મળે છે.

નીચેના જોડકા જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ સરીસૃપ (Reptilia)$(A)$ જેલીફિશ
$(2)$ સછિદ્ર (Porifera)$(B)$ જળો
$(3)$ કોષ્ઠાંત્રી (Coelenterata)$(C)$ હાયલોનેમા
$(4)$ નૂપુરક (Annelida)$(D)$ મગર

નીચેનામાંથી જાતિ ઓળખવા માટે તમે શું જોશો?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo