આદિકોષકેન્દ્રી કોષમાં નીચેનામાંથી કઈ રચના કોષરસસ્તરના વિસ્તરણથી નિર્માણ પામતી નથી?

  • A
    મેસોઝોમ
  • B
    રસધાની
  • C
    પ્રાવર
  • D
    પટલિકા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

નીચે આપેલ વિધાન આદિકોષકેન્દ્રી (Prokaryotes) સાથે અસંગત છે:

જીનોફોર/બેક્ટેરિયલ જીનોમ અથવા ન્યુક્લિઓઇડ શેનું બનેલું છે?

કયા પ્રકારના કોષમાં કોષકેન્દ્રની ફરતે પટલનું આવરણ હોતું નથી?

બેક્ટેરિયલ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $1-3$ ની વચ્ચે હોય છે અને તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo