બૅક્ટેરિયામાં,એકાકી રંગસૂત્ર કોષરસપટલ પર ચોક્કસ જગ્યાએ ક્યારે જોડાય છે?

  • A
    બૅક્ટેરિયામાં બીજાણુજનનની શરૂઆત થાય ત્યારે
  • B
    જ્યારે કોષરસપટલ પટલીય રચનામાં વિસ્તરણ પામે છે ત્યારે
  • C
    પ્રતિકૃતિ (replication) ની શરૂઆત થાય ત્યારે
  • D
    બાહ્ય કોષીય પૉલિમરના ઉત્પાદન દરમિયાન

Explore More

Similar Questions

બેક્ટેરિયલ કોષ આવરણના સ્તરોનો સાચો ક્રમ કયો છે?

વાક્યોને યોગ્ય રીતે વાંચો અને મેસોઝોમ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(i)$ મેસોઝોમ એ કોષરસસ્તરનું વિસ્તરણ છે.
$(ii)$ આ વિસ્તરણો માત્ર ગોળાકાર સ્વરૂપમાં જ હોય છે.
$(iii)$ મેસોઝોમ કોષદીવાલના નિર્માણ અને $RNA$ સંશ્લેષણમાં મદદ કરે છે.
$(iv)$ તેઓ શ્વસનમાં મદદ કરે છે.

બેક્ટેરિયામાં શ્વસનનું સ્થાન કયું છે?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ જીવંત કોષરસની રચનાઓને કોષીય અંગિકાઓ / કોષીય સમાવિષ્ટો કહે છે.
$(ii)$ ન્યુક્લિઓઇડ પ્રોકેરિયોટિક / યુકેરિયોટિક કોષોમાં જોવા મળે છે.

બૅક્ટેરિયામાં મેસોઝોમ એ કયા ઘટકના અંતર્વલનથી બનતી વિશિષ્ટ રચના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo