કોષરસપટલની અર્ધતરલ (quasi-fluid) પ્રકૃતિ માટે શું જવાબદાર છે?

  • A
    પ્રોટીન અને લિપિડ વચ્ચેનું જલવિતરાગી (hydrophobic) આકર્ષણ
  • B
    પ્રોટીન અને લિપિડ વચ્ચેનું જલાનુરાગી (hydrophilic) આકર્ષણ
  • C
    પરિઘવર્તી પ્રોટીન
  • D
    અંતર્ગત અને પરિઘવર્તી પ્રોટીન વચ્ચેનું જોડાણ

Explore More

Similar Questions

સોડિયમ-પોટેશિયમ પંપ એ શું છે?

કયા પ્રકારના પદાર્થને કોષરસસ્તર (cell membrane) માંથી પસાર થવામાં મુશ્કેલી પડે છે?

કોષરસસ્તર (cell membrane) માટે "plasmalemma" નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

વિધાન $(S)$: રસસ્તર અને અંગિકાઓના પટલો ફૉસ્ફોલિપિડનાં બનેલાં છે.
કારણ $(R)$: કોષીય અંગિકાઓનો બંધારણીય ઘટક લિપિડ છે.

વિધાન : કોષરસસ્તર પ્રવાહી વર્તણૂક દર્શાવે છે.
કારણ : પટલ એ વિવિધ લિપિડ્સ અને પ્રોટીનનું મોઝેક અથવા મિશ્રણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo