પક્ષ્મ અને કશાના અક્ષસૂત્ર (axoneme) ની રચનામાં શું આવેલું છે?

  • A
    કેન્દ્રસ્થ સૂક્ષ્મનલિકા અને પરિઘવર્તી $9$ જોડીયા સૂક્ષ્મનલિકાઓ
  • B
    કેન્દ્રસ્થ સૂક્ષ્મનલિકા અને પરિઘવર્તી $9$ ત્રેખડ સૂક્ષ્મનલિકાઓ
  • C
    કેન્દ્રસ્થ જોડીયા સૂક્ષ્મનલિકાઓ અને પરિઘવર્તી $9$ જોડીયા સૂક્ષ્મનલિકાઓ
  • D
    કેન્દ્રસ્થ જોડીયા સૂક્ષ્મનલિકાઓ અને પરિઘવર્તી ત્રેખડ સૂક્ષ્મનલિકાઓ

Explore More

Similar Questions

પક્ષ્મ અને કશાની રચનામાં ત્રિજ્યાવર્તી તંતુકો (radial spokes) ની સંખ્યા કેટલી હોય છે?

$Basal \ body$ (તલસ્થકાય) શબ્દ નીચેનામાંથી કોના વિકાસ સાથે સંકળાયેલ છે?

સેન્ટ્રિઓલ પરનો દરેક પરિઘવર્તી તંતુ (peripheral fibril) શેનો બનેલો હોય છે?

$A$: તારાકેન્દ્ર (Centriole) કોષમાં કોઈ પણ કક્ષાઓ (compartments) બનાવતું નથી.
$R$: તારાકેન્દ્ર એ પટલવિહીન કોષીય અંગિકા છે.

તારાકાય (centrosome) ના બંધારણમાં કુલ કેટલી સૂક્ષ્મનલિકાઓ (microtubules) હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo