'$F_1$ કણો' કઈ પ્રક્રિયા માટેના જરૂરી ઘટકો ધરાવે છે?

  • A
    પ્રકાશસંશ્લેષણ
  • B
    ઑક્સિડેટિવ ફોસ્ફૉરાયલેશન
  • C
    ક્રેબ્સ ચક્ર
  • D
    ગ્લાયકોલિસિસ

Explore More

Similar Questions

જારક શ્વસન દરમિયાન,અંતિમ ઇલેક્ટ્રોન સ્વીકારનાર કોણ છે?

બધી $Kreb's$ ચક્રની પ્રક્રિયાઓ : કણાભસૂત્રનું આધારક (matrix) :: $ETS$ ની બધી પ્રક્રિયાઓ : ..

જારક શ્વસન,જે મહત્તમ $ATP$ અણુઓ આપે છે,તે ક્યાં પૂર્ણ થાય છે?

સાયટોક્રોમ $a$ એ ..... છે.

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ $(ETS)$ માં, પાણીનો અણુ કયા તબક્કે બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo