તારાકેન્દ્રની રચનામાં કેટલી ત્રેખડ (triplets) હોય છે અને તેમની વચ્ચેનો ખૂણો કેટલો હોય છે?

  • A
    $7, 30^{\circ}$
  • B
    $8, 40^{\circ}$
  • C
    $9, 40^{\circ}$
  • D
    $9, 90^{\circ}$

Explore More

Similar Questions

$9+2$ માઇક્રોટ્યુબ્યુલર ગોઠવણી ધરાવતું એક્સોનેમ શેમાં જોવા મળે છે?

સેન્ટ્રોસોમ (તારાકાય) શેમાં જોવા મળે છે?

આપેલ પક્ષ્મ/કશાના આડછેદમાં $A, B, C$ અને $D$ તરીકે દર્શાવેલ ઘટકોને ઓળખો. સાચું નામનિર્દેશન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

સુકોષકેન્દ્રી કોષની કશા/પક્ષ્મ કયા પ્રકારની ગોઠવણી દર્શાવે છે?

કોષ વિભાજન દરમિયાન તારાકેન્દ્ર (centrosome) શેનું નિર્માણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo