તારાકેન્દ્રનો કેન્દ્ર ભાગ શું કહેવાય છે?

  • A
    હબ (મધ્યદંડ)
  • B
    અક્ષસૂત્ર (Axoneme)
  • C
    ત્રેખડ (Triplet)
  • D
    તલકાય (Basal body)

Explore More

Similar Questions

કોષવિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાક (bipolar spindle) ના સર્જન સાથે કઈ અંગિકા સંકળાયેલી છે?

તારકકાય (સેન્ટ્રોઝોમ) અને તારાકેન્દ્ર (સેન્ટ્રિઓલ) ના સંદર્ભમાં ખોટું વિધાન શોધો.
$(a)$ તારકકાય અસ્પષ્ટ પરિતારાકેન્દ્રીય દ્રવ્ય (pericentriolar material) દ્વારા ઘેરાયેલું હોય છે.
$(b)$ તારકકાયમાં બંને તારાકેન્દ્રો એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે અને બંનેની રચના ગાડાના પૈડા જેવી હોય છે.
$(c)$ તારાકેન્દ્ર પરિઘીય ટ્યુબ્યુલિનની બનેલી હોય છે.
$(d)$ તારાકેન્દ્રનો મધ્યસ્થ ભાગ પ્રોટીનનો બનેલો દંડ (hub) છે.

તારાકેન્દ્ર (centriole) માં પરિઘવર્તી સૂક્ષ્મનલિકાની ત્રિપુટીઓ (microtubule triplets) કેટલી સંખ્યામાં ગોઠવાયેલી હોય છે?

સુકોષકેન્દ્રી કોષની કશા/પક્ષ્મ કયા પ્રકારની ગોઠવણી દર્શાવે છે?

નીચેનામાંથી શું પ્રાણી કોષમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo