મોટા પ્રમાણમાં લિપિડ ઉત્પન્ન કરતાં કોષોની અંત:કોષરસજાળ પર કઈ અંગિકા હોતી નથી?

  • A
    ગોલ્ગીકાય
  • B
    કણાભસૂત્ર
  • C
    રિબોઝોમ્સ
  • D
    લાઇસોઝોમ

Explore More

Similar Questions

ગોલ્ગીકાયની ગોઠવણી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

અંતઃપટલ તંત્ર (endomembrane system) માં સમાવિષ્ટ અંગિકાઓ કઈ છે?

ખરબચડી અંતઃકોષરસજાળ $(RER)$ અને લીસી અંતઃકોષરસજાળ $(SER)$ વચ્ચેનો તફાવત આપો.

નીચેનામાંથી કોણ યાંત્રિક આધાર, પ્રોટીન સંશ્લેષણ અને ઉત્સેચકોના વહન માટે જવાબદાર છે?

અંત:કોષરસ જાળમાં જોવા મળતી બેવડાં પડવાળી,કોથળી જેવી નલિકામય રચનાઓ શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo