કયા પ્રકારના રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર છેડાના ભાગે (terminal end) આવેલું હોય છે?

  • A
    એક્રોસેન્ટ્રિક
  • B
    મેટાસેન્ટ્રિક
  • C
    ટિલોસેન્ટ્રિક
  • D
    સબ-મેટાસેન્ટ્રિક

Explore More

Similar Questions

કયા પ્રકારના રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર છેડા પર આવેલું હોય છે?

કેટલાંક રંગસૂત્રો ચોક્કસ સ્થાને અરંજિત દ્વિતીયક સંકોચન ધરાવે છે. આ નાના ટુકડા જેવી દેખાતી રચનાને શું કહે છે?

રંગસૂત્ર .......નાં બનેલાં હોય છે.

નીચેના જોડકાં જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$યાદી-$II$
$(1)$ મેટાસેન્ટ્રિક$(a)$ સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે
$(2)$ સબ-મેટાસેન્ટ્રિક$(b)$ સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંત ભાગ નજીક
$(3)$ એક્રોસેન્ટ્રિક$(c)$ સેન્ટ્રોમિયર રંગસૂત્રના મધ્ય ભાગથી સહેજ દૂર
$(4)$ ટીલોસેન્ટ્રિક$(d)$ સેન્ટ્રોમિયર રંગસૂત્રના મધ્યમાં

મેટાસેન્ટ્રિક રંગસૂત્રની લાક્ષણિકતા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo