ઉચ્ચકક્ષાની વનસ્પતિના હરિતકણના સ્ટ્રોમામાં શું જોવા મળે છે?

  • A
    પ્રકાશ-આધારિત પ્રક્રિયા માટેના ઉત્સેચકો
  • B
    રિબોઝોમ્સ
  • C
    ક્લોરોફિલ
  • D
    પ્રકાશ-અલિપ્ત પ્રક્રિયા માટેના ઉત્સેચકો

Explore More

Similar Questions

સમગ્ર જીવાવરણમાં કયો ઉત્સેચક સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન છે?

$C_3$ વનસ્પતિઓમાં,$CO_2$ ના સ્થાપનનું પ્રથમ સ્થાયી ઉત્પાદન કયું છે?

$C_3$ વનસ્પતિઓમાં કૅલ્વિન ચક્ર દરમિયાન $CO_2$ નો પ્રાથમિક ગ્રાહક અણુ કયો છે?

પ્રકાશસંશ્લેષણના જૈવસંશ્લેષણ તબક્કામાં કોનો સમાવેશ થાય છે?
$(A)$ $ATP$ નો ઉપયોગ
$(B)$ $NADPH + H^{+}$ નું સંશ્લેષણ
$(C)$ શર્કરાનું નિર્માણ
$(D)$ ઓક્સિજન મુક્ત થવો
$(E)$ $CO_2$ નું રિડક્શન

કેલ્વિન ચક્રમાં નીચેનામાંથી શું જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo