$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ રોબર્ટ બ્રાઉન$(P)$ કોષવાદનું અંતિમ સ્વરૂપ
$(2)$ વિર્શોવ$(Q)$ બેક્ટેરિયલ અભિરંજન પદ્ધતિ
$(3)$ ગ્રામ$(R)$ એકમ પટલ સંકલ્પના
$(4)$ રોબર્ટસન$(S)$ કોષકેન્દ્રની શોધ

  • A
    $(1-S), (2-P), (3-Q), (4-R)$
  • B
    $(1-R), (2-P), (3-S), (4-Q)$
  • C
    $(1-Q), (2-S), (3-P), (4-R)$
  • D
    $(1-S), (2-Q), (3-P), (4-R)$

Explore More

Similar Questions

મેથિયાસ સ્લીડન (Matthias Schleiden) એક:

કોષવાદ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

કયા વૈજ્ઞાનિકે કોષ $(Cell)$ ની શોધ કરી?

કોષ એટલે શું? તેના વિશે ટૂંકમાં સમજાવો.

$A.$ માયકોપ્લાઝ્મા, સૌથી નાના કોષો, માત્ર $0.3 \mu m$ લંબાઈ ધરાવે છે.
$B.$ બેક્ટેરિયાનું કદ $3$ થી $5 \mu m$ હોઈ શકે છે.
$C.$ મનુષ્યના રક્તકણો (RBCs) ની ત્રિજ્યા લગભગ $7.0 \mu m$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo