$A$: હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓનું પાચન કરી શકે છે.
$R$: લાયસોઝોમ ઘન ભક્ષણ (phagocytosis) અને પ્રવાહી ભક્ષણ (pinocytosis) ની ક્રિયા સાથે સંકળાયેલા છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

Explore More

Similar Questions

ઘનભક્ષણ (phagocytosis) અને પ્રવાહીભક્ષણ (pinocytosis) માટે મહત્ત્વની અંગિકા ........ છે.

નીચેનામાંથી કઈ અંગિકા બહુરૂપકતા (polymorphism) દર્શાવે છે?

લાઈસોઝોમનું મુખ્ય કાર્ય ......... છે.

સમજાવો: લાયસોઝોમ કોઈપણ જૈવિક અણુઓનું પાચન કરી શકે છે.

ખોરાકના ઘટકો સાથેના લાયસોઝોમને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo