આપેલ આકૃતિમાં $A$ તરીકે દર્શાવેલ રચના શાની બનેલી છે?

  • A
    કાર્બોદિત
  • B
    લિપિડ
  • C
    પ્રોટીન
  • D
    શર્કરા

Explore More

Similar Questions

કોષઅંગિકા કે જે પુષ્કળ પ્રમાણમાં ઓક્સિડાઈઝિંગ ઉત્સેચકો ધરાવે છે તે ......... છે.

કૉલમ $-I$ વૈજ્ઞાનિકો દર્શાવે છે અને કૉલમ $-II$ તેમની શોધ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ $-I$કૉલમ $-II$
$(A)$ રોબર્ટ હુક$(i)$ કોષવાદ
$(B)$ રોબર્ટ બ્રાઉન$(ii)$ ગોલ્ગી પ્રસાધન
$(C)$ સ્લિડન અને શ્વાન$(iii)$ કોષ
$(D)$ કેમિલો ગોલ્ગી$(iv)$ કોષકેન્દ્ર

લાઈટ કમ્પાઉન્ડ માઈક્રોસ્કોપમાં ઓઈલ ઈમર્ઝન લેન્સની મેગ્નિફાઈંગ પાવર (મોટવણી ક્ષમતા) ...... છે. ($X$ માં)

નીચેનામાંથી કઈ અંગિકા અંતઃપટલતંત્રનો ભાગ નથી?

$i.$ કોષોનો આકાર તેઓ જે કાર્ય કરે છે તેના આધારે બદલાઈ શકે છે.
$ii.$ માનવ $RBC$ નો વ્યાસ આશરે $7.0 \, \mu m$ હોય છે.
$iii.$ કોષરસ એ કોષીય પ્રવૃત્તિઓનું મુખ્ય ક્ષેત્ર છે.
$iv.$ કોષને જીવંત અવસ્થામાં રાખવા માટે કોષરસમાં વિવિધ રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo