કયું વિધાન કોષવાદ માટે અસંગત છે?

  • A
    બધા જ સજીવો કોષ અને કોષની નીપજોના બનેલા છે.
  • B
    કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
  • C
    સજીવોના વૃદ્ધિ અને વિકાસ માટે કોષ જવાબદાર નથી.
  • D
    નવા કોષનું સર્જન,પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે.

Explore More

Similar Questions

સૌથી નાનો કોષ $= P$, સૌથી મોટો કોષ $= Q$, અને સૌથી લાંબો કોષ $= R$. ઉપરની ખાલી જગ્યાઓમાં $P$, $Q$ અને $R$ શું દર્શાવે છે?

સ્વાન (Schwann) સાથે સંબંધિત વિધાનો પસંદ કરો.
$(i)$ તેમણે અહેવાલ આપ્યો કે કોષોમાં એક પાતળું બાહ્ય પડ હોય છે જેને આજે કોષરસસ્તર (plasma membrane) તરીકે ઓળખવામાં આવે છે.
$(ii)$ કોષદીવાલ એ વનસ્પતિ કોષનું વિશિષ્ટ લક્ષણ છે.
$(iii)$ વનસ્પતિઓ અને પ્રાણીઓનું શરીર કોષો અને કોષોની નીપજોનું બનેલું છે.

જૈવિક સંગઠનની શરૂઆત કયા સ્તરેથી થાય છે?

જીવરસને "જીવનનો ભૌતિક આધાર" કોના દ્વારા ગણવામાં આવ્યો હતો?

કોષ એ સજીવનો પાયાનો એકમ છે,તેવું સૌપ્રથમ કોણે શોધ્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo