ગુજરાતની મુખ્ય ડેરીઓ માટે નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    આણંદ - અમૂલ ડેરી
  • B
    મહેસાણા - દૂધસાગર ડેરી
  • C
    ખેડા - મહીસાગર ડેરી
  • D
    પાલનપુર - બનાસ ડેરી

Explore More

Similar Questions

ભારતીય કૃષિ-સંશોધન સંસ્થા $(IARI)$ ........ ખાતે આવેલી છે.

નીચેનામાંથી કયું વનસ્પતિ ઉત્પાદન નથી?

શેરડીનું વનસ્પતિશાસ્ત્રીય નામ શું છે?

જ્યારે બે અસંબંધિત વ્યક્તિઓ અથવા રેખાઓનું સંકરણ કરવામાં આવે છે,ત્યારે $F_1$ સંકરની કામગીરી ઘણીવાર તેના બંને પિતૃઓ કરતા શ્રેષ્ઠ હોય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે?

યુરોપિયનોના આગમન પહેલાં ભારતમાં કઈ શાકભાજી ગેરહાજર હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo