મધમાખીનું મીણ નીચેનામાંથી શેમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે?

  • A
    પાણી
  • B
    ઈથર
  • C
    દૂધ
  • D
    મધ

Explore More

Similar Questions

વિધાન: વનસ્પતિ તેલ એ ચરબી છે જે વનસ્પતિ કોષોમાં દ્રાવ્ય સ્વરૂપે હાજર હોય છે.
કારણ: વનસ્પતિ તેલ માત્ર ભ્રૂણના કોષોમાં જ જોવા મળે છે.

ટ્રાયગ્લિસરાઇડના નિર્માણ દરમિયાન પાણીના કેટલા અણુઓ મુક્ત થાય છે?

નીચેનામાંથી કયા ફેટી ઍસિડના પ્રકારો છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો.
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ ટૂંકી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ$(P)$ ઓલિક એસિડ
$(2)$ લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ$(Q)$ ક્રોટોનિક એસિડ
$(3)$ ટૂંકી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફેટી એસિડ$(R)$ બ્યુટિરિક એસિડ
$(4)$ લાંબી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફેટી એસિડ$(S)$ પામીટિક એસિડ

$S$ - વિધાન : મધમાખીનું મીણ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે.
$R$ - કારણ : મીણનો ઉપયોગ ઔષધ તરીકે જાણીતો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo