નીચેનામાંથી કઈ પ્રાણી સંવર્ધનની પદ્ધતિ નથી?

  • A
    અંત:સંકરણ
  • B
    બહિ:સંકરણ
  • C
    આંતરજાતિય સંકરણ
  • D
    અંત:જાતિય સંકરણ

Explore More

Similar Questions

છેલ્લા કેટલા વર્ષોમાં દૂધ અને દૂધનું ઉત્પાદન એક અગત્યના વેપાર તરીકે વિકસ્યું છે?

પ્રાણીસંવર્ધનમાં નીચેનામાંથી કઈ પદ્ધતિનો સમાવેશ થતો નથી?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. અંત:સંવર્ધન $I$. બે ભિન્ન સંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચે સમાગમ
$Q$. બર્હિસંકરણ $II$. એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સમાગમ કે જેમના વંશાવલીમાં $4-6$ પેઢી સુધી કોઈ સામાન્ય પૂર્વજ ન હોય
$R$. પરસંવર્ધન $III$. એક જ જાતના ગાઢ સંબંધિત પ્રાણીઓ વચ્ચે $4-6$ પેઢી સુધી કરવામાં આવતું સમાગમ
$S$. આંતરજાતીય સંકરણ $IV$. એક જાતના શ્રેષ્ઠ નરનું અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ

ગુજરાતની મુખ્ય ડેરીઓમાં કોનો સમાવેશ થાય છે?
$(i)$ અમૂલ ડેરી
$(ii)$ શ્રેષ્ઠ ડેરી
$(iii)$ ઉત્તમ ડેરી
$(iv)$ દૂધસાગર ડેરી
$(v)$ સાબર ડેરી
$(vi)$ બનાસ ડેરી

ગુજરાતમાં કયો ઉદ્યોગ ખૂબ જ વિકાસ પામ્યો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo