નીચે આપેલામાંથી ખોટાં વાક્યો શોધો:
$(i)$ દૂધ આપવાની ક્ષમતામાં વધારો કરવો એ પ્રાણી સંવર્ધનનો હેતુ છે.
$(ii)$ પ્રત્યેક પાલતુ પ્રાણીઓની જાતિઓ લક્ષણોની બાબતમાં ભિન્નતા ધરાવે છે.
$(iii)$ બર્હિસંકરણમાં બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે.
$(iv)$ ખચ્ચર આંતરજાતિય સંકરણનું ઉદાહરણ છે.

  • A
    $(i)$ અને $(ii)$
  • B
    માત્ર $(iv)$
  • C
    $(ii)$ અને $(iii)$
  • D
    માત્ર $(iii)$

Explore More

Similar Questions

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I$. કૃત્રિમ વીર્યદાન માટે વીર્યને ગરમ કરીને સંગ્રહિત કરવામાં આવે છે.
$II$. ભારતમાં ઉછેરવામાં આવતી સૌથી સામાન્ય મધમાખીની પ્રજાતિ $Apis$ $indica$ છે.
$III$. આંતરજાતીય સંકરણનું ઉદાહરણ ખચ્ચર છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન અસત્ય છે?

સુપર મિલ્ચ ગાયોની ઉત્પાદકતા વધારવા માટે તાજેતરમાં નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે?

વધતી જતી માનવવસ્તીની ખોરાકની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે?

વિશ્વમાં લગભગ ...... થી પણ વધુ લોકોને તેમના દૈનિક ખાદ્ય તથા પોષણસંબંધી જરૂરિયાતોની પૂર્તિ માટે પર્યાપ્ત ખોરાક પ્રાપ્ત થતો નથી.

હરિત ક્રાંતિ શેમાં વધારા સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo