પેશી સંવર્ધનમાં વનસ્પતિમાંથી પસંદ કરેલાં અંગ,પેશી કે કોષોને શું કહે છે?

  • A
    કેલસ
  • B
    ભ્રૂણ
  • C
    માઇક્રોરાઇઝા
  • D
    નિવેશ્ય (Explant)

Explore More

Similar Questions

દૈહિક સંકરણ (somatic hybridisation) ના નીચેના સોપાનોને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$A$. કોષદીવાલનું પાચન.
$B$. ખુલ્લા પ્રોટોપ્લાસ્ટનું અલગીકરણ.
$C$. સંકર પ્રોટોપ્લાસ્ટ મેળવવા માટે પ્રોટોપ્લાસ્ટનું સંલયન.
$D$. વનસ્પતિની બે અલગ-અલગ જાતોમાંથી એકલ કોષોનું અલગીકરણ.
$E$. નવા છોડના નિર્માણ માટે સંકર પ્રોટોપ્લાસ્ટનો ઉછેર.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?

બીજમાંથી નાના ભ્રૂણને અલગ કરી તેને સંવર્ધન માધ્યમ પર ઉછેરવાની પ્રક્રિયાને શું કહે છે?

નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો ઓળખો:
$(i)$ લાંબા સમય સુધી સુષુપ્ત રહેતા બીજમાંથી પ્રાંકુર (seedlings) વિકસાવવા માટે ભ્રૂણ સંવર્ધનનો ઉપયોગ કરી શકાય છે.
$(ii)$ ભ્રૂણ સંવર્ધનમાં,ભ્રૂણને બીજમાંથી અલગ કરીને સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$(iii)$ વાલના બીજમાં સંગ્રહિત ખોરાક હોતો નથી.
$(iv)$ ઝડપી ક્લોન વિસ્તરણ એ સસ્પેન્શન સંવર્ધનનો ઉપયોગ છે.

પેશી સંવર્ધન (tissue culture) માં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo