વિધાન $P$: કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.
વિધાન $Q$: તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.

  • A
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.
  • B
    વિધાન $P$ સાચું છે,પરંતુ વિધાન $Q$ ખોટું છે.
  • C
    વિધાન $P$ ખોટું છે,પરંતુ વિધાન $Q$ સાચું છે.
  • D
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

કેલસ અને સસ્પેન્શન કલ્ચર બંનેમાં સામાન્ય રીતે વપરાતું ઓક્સિન કયું છે?

પ્રાણીઓની તુલનામાં વનસ્પતિઓમાં જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા વધુ ઝડપથી ફેરફાર કરી શકાય છે. આ માટેનું સૌથી સંભવિત કારણ પસંદ કરો.

વનસ્પતિઉદ્યાનમાં વનસ્પતિની નવી જાતિઓ વિકસાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

સોમેટિક હાઇબ્રિડ (દૈહિક સંકર) એ હાઇબ્રિડ (સંકર) કરતા કેવી રીતે અલગ છે?

ક્રાયોપ્રિઝર્વેશન (Cryopreservation) માટે,વનસ્પતિ સામગ્રીને કેટલા તાપમાને થીજવવામાં આવે છે ($^{\circ} C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo