ડેરી ઉદ્યોગ માટે મનુષ્ય કયા પ્રાણીઓને પાળે છે?

  • A
    માછલી
  • B
    મરઘાં
  • C
    સસ્તન
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

શ્વેતક્રાંતિ કયા ઉદ્યોગ સાથે સંકળાયેલ છે?

ડેરી ઉદ્યોગ એ કોના સહકારનું સફળ પરિણામ છે?

નીચેનામાંથી કયો વિકલ્પ ડેરી ફાર્મ મેનેજમેન્ટનો ઉદ્દેશ્ય નથી?

ગુજરાતની મુખ્ય ડેરીઓમાં કોનો સમાવેશ થાય છે?
$(i)$ અમૂલ ડેરી
$(ii)$ શ્રેષ્ઠ ડેરી
$(iii)$ ઉત્તમ ડેરી
$(iv)$ દૂધસાગર ડેરી
$(v)$ સાબર ડેરી
$(vi)$ બનાસ ડેરી

$A$: દૂધ એ પૌષ્ટિક ખોરાક તરીકે ઉપયોગી મહત્ત્વનું ઉત્પાદન છે.
$R$: તે બાળપ્રાણીના પોષણ માટે સસ્તન માદાની સ્તનગ્રંથિઓમાંથી નીકળતો તાજો કુદરતી સ્ત્રાવ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo