$G_2$ તબક્કા માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    રંગસૂત્રિકાઓ છૂટી પડે છે.
  • B
    સૂક્ષ્મનલિકાઓનું સંશ્લેષણ થાય છે.
  • C
    તારાકેન્દ્રનું સ્વયંજનન થાય છે.
  • D
    તે આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે.

Explore More

Similar Questions

સમભાજન (mitosis) ના ભાજનાવસ્થા (metaphase) દરમિયાન,ત્રાકતંતુઓ (spindle fibres) રંગસૂત્રો સાથે ક્યાં જોડાય છે?

નીચે આપેલ પૈકી કયું વિધાન અંત્યાવસ્થા $(Telophase)$ સાથે સંકળાયેલ છે?

સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને રંગસૂત્રિકાઓ અલગ પડે છે,આ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે?

કોલ્યિસિન $(Colchicine)$,એક સમસૂત્રી વિષ,કોષ વિભાજનને કઈ અવસ્થામાં અવરોધે છે?

કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો અત્યંત સંઘનિત (condensed) થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo