નીચે આપેલા પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    કોષચક્રના મુખ્ય બે તબક્કા છે.
  • B
    આંતરાવસ્થાને ત્રણ પેટા તબક્કામાં વહેંચી શકાય છે.
  • C
    $G_1$ તબક્કામાં $DNA$ નું સંશ્લેષણ થાય છે.
  • D
    $G_2$ તબક્કામાં પ્રોટીનનું નિર્માણ થાય છે.

Explore More

Similar Questions

ક્લીવેજ (વિખંડન) નો દર કોના સમયગાળાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

$S$ તબક્કાનું મુખ્ય લક્ષણ કયું છે?

નીચે આપેલ પૈકી કયા તબક્કામાં આનુવંશિક દ્રવ્યનો જથ્થો બમણો થાય છે?

નીચે આપેલ પૈકી કઈ ઘટના આંતરવસ્થા (Interphase) દરમિયાન બનતી નથી?

કોષચક્રના $S$ તબક્કા દરમિયાન શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo