કોષચક્રના $S$ તબક્કા સાથે નીચેનામાંથી કઈ પ્રક્રિયા સંકળાયેલ નથી?

  • A
    $DNA$ નું સ્વયંજનન
  • B
    આનુવંશિક દ્રવ્યના જથ્થામાં બમણો વધારો
  • C
    સમભાજન ત્રાકતંતુઓ (માઈક્રોટ્યુબ્યુલ્સ) નું સંશ્લેષણ
  • D
    દોહિત્ર રંગસૂત્રિકાઓનું છૂટા પડવું

Explore More

Similar Questions

સાચી જોડી પસંદ કરો.
$I.$ $S$-તબક્કો - $DNA$ પ્રતિકૃતિ
$II.$ ઝાયગોટીન - સાયનેપ્સિસ
$III.$ ડીપ્લોટીન - વ્યતિકરણ (Crossing over)
$IV.$ અર્ધીકરણ - એકકીય અને દ્વિકીય કોષો દ્વારા દર્શાવાય છે
$V.$ $G_{2}$-તબક્કો - શાંત અવસ્થા (Quiescent stage)

કોષચક્રના દરેક તબક્કા દરમિયાન થતી ઘટનાઓનું વિશ્લેષણ કરો અને નોંધો કે નીચેના બે પરિમાણો કેવી રીતે બદલાય છે:
$(i)$ કોષ દીઠ રંગસૂત્રોની સંખ્યા $(N)$
$(ii)$ કોષ દીઠ $DNA$ ની માત્રા $(C)$

કૉલમ $I$ અને $II$ ને યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ $G_1$-તબક્કો$(i)$ પ્રોટીન અને સૂક્ષ્મનલિકાઓનું નિર્માણ
$(B)$ $S$-તબક્કો$(ii)$ વૃદ્ધિ-તબક્કો
$(C)$ $G_2$-તબક્કો$(iii)$ $DNA$ નું સ્વયંજનન

$S -$ વિધાન : સમભાજન દ્વારા કોષ તેનું કાર્યક્ષમ કદ જાળવી શકતો નથી.
$R -$ કારણ : અર્ધીકરણ ઉત્ક્રાંતિ માટેની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે.

નીચેના જોડકાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$યાદી-$II$
$(1)$ ભાજનાવસ્થા-$I$$(a)$ રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતા અડધી થાય છે
$(2)$ ભાજનોતરાવસ્થા-$I$$(b)$ પ્રત્યેક રંગસૂત્ર સેન્ટ્રોમિયરથી વિભાજીત થઈ એકલસૂત્ર બનાવે છે
$(3)$ ભાજનોતરાવસ્થા-$II$$(c)$ સમજાત રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર જોડ બનાવે છે
$(4)$ અંત્યાવસ્થા-$II$$(d)$ સમજાત રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo